Category Archives: જાણવા જેવુ

ગુજરાત એસ.ટી. ની બસમાં ” સોમનાથ, પાવાગઢ, બનાસ, દમણ ગંગા,અમૂલ” આવા શબ્દો કેમ લખેલા હોય છે?

ગુજરાત એસ.ટી. ની બસ : ગુજરાતમાં ચાલતી સરકારી બસોનું સંચાલન GSRTC નિગમ કરે છે GSRTC નુ પૂરું નામ “ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન” છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ રાજ્યની માલિકીની કોર્પોરેશન છે જે ગુજરાત, ભારતમાં અને ભારતના અન્ય રાજ્યોમાં બસ ની સેવાઓ પૂરી પાડે છે. GSRTC મુખ્ય મથક ગાંધીનગરમાં આવેલુ છે અને તેની પાસે લગભગ… Read More »

ઠંડીમાં AC 30 ડિગ્રી પર રાખીએ તો શું રૂમ ગરમ થઇ શકે ? જાણો શું કહે છે લૉજીક

આ વર્ષે શિયાળાએ દિલ્હીમાં 10 વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાત મ અપણ હાલ ખૂબ જ ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીથી બચવા લોકો વિવિધ વિકલ્પો શોધી રહ્યા છે. કેટલાક લોકો હિટરનો સહારો લઈ રહ્યા છે તો કેટલાક રજાઇ છોડીને બહાર નીકળવા માંગતા નથી. લોકો રૂમને ગરમ રાખવા માટે હીટરનો ઉપયોગ કરી રહ્યા છે. ઠંડીમાં AC 30 ડિગ્રી પર… Read More »

YouTube founder / YouTube કોણે બનાવ્યું અને શા માટે બનાવ્યું, જાણો સંપૂર્ણ માહિતી

YouTube founder : YouTube ના શોધક : અત્યારે બાળકોથી માંડી વૃદ્ધ સુધી મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. સ્માર્ટફોનમા સૌથી વધુ જો કોઇ એપ.નો ઉપયોગ થતો હોય તો તે YouTube છે. YouTube મા દરેક લોકોની રુચી પ્રમાણે વિડીયો મળી રહે છે. એટલે જ YouTube લોકોમા ખૂબ જ લોકપ્રીય એપ.બની ગઇ છે. ત્યારે જાણવુ જરુરી છે કે આ… Read More »

દુનિયાના સૌથી શાનદાર 10 શહેર: જાણો પ્રથમ નંબરે કયુ શહેર છે.?

દુનિયાના સૌથી શાનદાર 10 શહેર: કોરોના મહામારી પછી પ્રવાસ પર્યટન ને ઘણી અસર પહોંચી હતી. કોરોના મા લોકો ક્યાય ફરવા જવાનુ પસંદ કરતા ન હતા. આને લીધે જે તે દેશના અર્થતંત્રને પણ અસર પડે છે. હવે સ્થિતિ પાછી સામાન્ય બની ગઇ છે. લોકો ફરીથી પ્રવાસ પર્યટન મા જવા લાગ્યા છે. આજે જાણીએ દુનિયાના સૌથી શાનદાર ૧૦ શહેરો વિશે.… Read More »

નુડલ્સ ના શોખીન લોકો સાવધાન: નુડલ્સ કેવી રીતે બને છે, એકવાર આ વિડીયો જોઇ લેશો તો નુડલ્સ ખાવાનુ બંધ કરી દેશો.

નુડલ્સ ના શોખીન લોકો સાવધાન: આજના ફાસ્ટ યુગ માં લોકો ને નુડલ્સ, મેગી જેવા ફાસ્ટ ફુડ ખોરાક ખૂબ જ પસંદ હોય છે. અત્યારે ફટાફટ તૈયાર થઈ જતાં નૂડલ્સ સૌ કોઈને ભાવતા હોય છે. થોડા દિવસ પહેલા એક વિડિયો સોશિયલ મીડિયા પર ફેક્ટરીમાં તૈયાર થતાં કાચા નૂડલ્સ કેવી રીતે તૈયાર થાય છે તેંનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો… Read More »

padma awards 2023: પદ્મ એવોર્ડ નુ લીસ્ટ જાહેર, ૩ ગુજરાતીનો સમાવેશ:જાણો પુરુ લીસ્ટ

padma awards 2023: પદ્મ એવોર્ડ નુ લીસ્ટ જાહેર: ૭૪ મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ડો. દિલીપ મહાલનાબીસને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ સન્માન તેમણે કરેલી ORS ની શોધ માટે આપવામાં આવ્યું છે. તેમના સિવાય સપા નેતા સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ, તબલાવાદક ઝાકિર હુસૈન, બાલકૃષ્ણ… Read More »

અનોખી લગ્ન કંકોત્રી: દરેક પેજ પર મળશે સાયબર ક્રાઇમની માહિતી, અમરેલી ના પોલીસ જવાને લોકોમા જાગૃતિ લાવવા અનોખી પહેલ

અનોખી લગ્ન કંકોત્રી: આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્નમા કંકોત્રી દરેક લોકો છપાવતા હોય છે. લગ્નને યાદગાર બનાવવા દરેક વ્યક્તિ કંકોત્રી છપવતી વખતે કઇક અનોખી અને આકર્ષક કંંકોત્રી બને તેવા પ્રયાસ કરતા હોય છે. ઘણા ધનવાન લોકોના લગ્નમા આપણે એક કંકોત્રીની કિંમત ૧૦ થી ૧૫ હજાર સુધીની સાંભળેલી છે. પરંતુ હમણા એક અનોખી લગ્ન કંકોત્રી સામે આવી… Read More »

ભાડાકરાર જાણવા જેવું: ભાડાકરાર શા માટે ૧૧ મહિનાનો જ હોય છે.

ભાડાકરાર જાણવા જેવું: આપણે બધાએ જોયુ હશે કે કોઇ પણ વ્યક્તિ ઘર,દુકાન કે જમીન કોઇને ભાડે આપે તો ભાડે આપનાર અને ભાડે રાખનાર વચ્ચે એક ભાડા કરાર કરવામા આવે છે. આ ભાડા કરાર હંમેશા ૧૧ મહિનાનો જ હોય છે. કેમ આ ભાડા કરાર ૧૨ મહિના એટલે કે ૧ વર્ષને બદલે ૧૧ મહિનાનો જ કરવામા આવે છે ? ચાલો… Read More »

નવુ સંસદભવન: કેવું હશે નવુ સંસદભવન, જુઓ અદભુત PHOTOS

નવુ સંસદભવન: New Parliament photos: સંસદનાં બજેટ સત્રમાં બીજા તબકકાની કામગીરી નવા સંસદભવનમાં થવાની શકયતાઓ છે. સંસદભવનની નવી ઈમારત તૈયાર થઈ ગઈ છે અને માર્ચ મહિનામાં ખુલ્લુ મુકાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે નવા સંસદભવનની આલીશાન બિલ્ડીંગની તસ્વીરો જાહેર કરી છે. છેલ્લા દાયકાઓમાં મતક્ષેત્રોમાં બદલાવથી લોકપ્રતિનિધિઓની સંખ્યા વધતા નવા સંસદ ભવનની જરૂરીયાત ઉભી થઈ હતી. નવુ સંસદભવન નવ… Read More »

ધોનીનુ ફાર્મ હાઉસ: રાંચી માંં સાત એકર મા બનાવેલ ફાર્મ હાઉસના અદભુત PHOTOS, તૈયાર થતા લાગ્યા ત્રણ વર્ષ

ધોનીનુ ફાર્મ હાઉસ: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્રદ્રસિંઘ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી તેને ૨ વર્ષ જેવો સમય થઇ ગયો છે પરંતુ ક્રિકેટ પ્રેમીઓમા હજુ તેની લોકપ્રિયતા એવી જ છે. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાને ત્રણવાર આઈસીસી એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ધોની આઈપીએલમાં પોતાની ટીમ ચેન્નઇ સુપર કિંગ ને અત્યાર સુધીમાં ચારવાર ચેમ્પિયન… Read More »