Category Archives: ઉપયોગી માહિતી

ગુજરાત એસ.ટી. ની બસમાં ” સોમનાથ, પાવાગઢ, બનાસ, દમણ ગંગા,અમૂલ” આવા શબ્દો કેમ લખેલા હોય છે?

ગુજરાત એસ.ટી. ની બસ : ગુજરાતમાં ચાલતી સરકારી બસોનું સંચાલન GSRTC નિગમ કરે છે GSRTC નુ પૂરું નામ “ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન” છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ રાજ્યની માલિકીની કોર્પોરેશન છે જે ગુજરાત, ભારતમાં અને ભારતના અન્ય રાજ્યોમાં બસ ની સેવાઓ પૂરી પાડે છે. GSRTC મુખ્ય મથક ગાંધીનગરમાં આવેલુ છે અને તેની પાસે લગભગ… Read More »

Aadhaar PAN linking: તમારુ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં? ચેક કરો ઘરેબેઠા ૨ મીનીટમા

Aadhaar PAN linking: સરકારે ઇંકમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સેવાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે ચેક કરો તમારા પાન અને આધાર લિંક છે કે નહીં. સરકારે… Read More »

PUC Process / શું PUC ન હોય તો દંડ થઇ શકે ? વાહન લઇને નીકળતા પહેલા આ નિયમો જાણી લેજો.

PUC Process : ટ્રાફીક ના નિયમોનુ પાલન કરવા માટે આપણી પાસે વાહનના ઘણા ડોકયુમેન્ટ નિયમિત અપડેટ રાખવા પડે છે. PUC સર્ટીફીકેટ પણ આ પૈકીનુ એક છે. PUC સર્ટીફીકેટ કઢાવ્યા વગર વાહન લઇને નીકળશો તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચાલો આજે આ લેખમા જાણીએ PUC સર્ટીફીકેટ ક્યાથી નીકળશે ? તે કેટલા સમયે કઢાવવાનુ હોય છે અને જો ન… Read More »

ઠંડીમાં AC 30 ડિગ્રી પર રાખીએ તો શું રૂમ ગરમ થઇ શકે ? જાણો શું કહે છે લૉજીક

આ વર્ષે શિયાળાએ દિલ્હીમાં 10 વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાત મ અપણ હાલ ખૂબ જ ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીથી બચવા લોકો વિવિધ વિકલ્પો શોધી રહ્યા છે. કેટલાક લોકો હિટરનો સહારો લઈ રહ્યા છે તો કેટલાક રજાઇ છોડીને બહાર નીકળવા માંગતા નથી. લોકો રૂમને ગરમ રાખવા માટે હીટરનો ઉપયોગ કરી રહ્યા છે. ઠંડીમાં AC 30 ડિગ્રી પર… Read More »

YouTube founder / YouTube કોણે બનાવ્યું અને શા માટે બનાવ્યું, જાણો સંપૂર્ણ માહિતી

YouTube founder : YouTube ના શોધક : અત્યારે બાળકોથી માંડી વૃદ્ધ સુધી મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. સ્માર્ટફોનમા સૌથી વધુ જો કોઇ એપ.નો ઉપયોગ થતો હોય તો તે YouTube છે. YouTube મા દરેક લોકોની રુચી પ્રમાણે વિડીયો મળી રહે છે. એટલે જ YouTube લોકોમા ખૂબ જ લોકપ્રીય એપ.બની ગઇ છે. ત્યારે જાણવુ જરુરી છે કે આ… Read More »

પાસપોર્ટ પ્રોસેસ: હવે પાસપોર્ટ કઢાવવો બનશે સરળ,આ રીતે કરો ઓનલાઇન અરજી; નહિ ખાવા પડે કચેરીના ધક્કા

પાસપોર્ટ પ્રોસેસ: તમારે વિદેશ જવુ હોય તો વિદેશ યાત્રા માટે પાસપોર્ટ એક જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. પછી તમે એજ્યુકેશન પર્પઝ, તીર્થયાત્રા, ટૂરિઝમ, બિઝનેસ પર્પઝ, મેડિકલ , કામ-ધંધા માટે અથવા પરિવારને મળવા જઈ રહ્યા હોય પરંતુ વિદેશ જવા માટે પાસપોર્ટ જરુરી છે. દરેક વ્ય્કતિએ વિદેશ જવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરેલા ઓફિશ્યલ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ડોક્યુમેન્ટની જરૂર હોય છે.  જો તમારે… Read More »

padma awards 2023: પદ્મ એવોર્ડ નુ લીસ્ટ જાહેર, ૩ ગુજરાતીનો સમાવેશ:જાણો પુરુ લીસ્ટ

padma awards 2023: પદ્મ એવોર્ડ નુ લીસ્ટ જાહેર: ૭૪ મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ડો. દિલીપ મહાલનાબીસને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ સન્માન તેમણે કરેલી ORS ની શોધ માટે આપવામાં આવ્યું છે. તેમના સિવાય સપા નેતા સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ, તબલાવાદક ઝાકિર હુસૈન, બાલકૃષ્ણ… Read More »

ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા બુક: Driving Licence પરીક્ષા માટે ઉપયોગી PDF, ફ્રી ડાઉનલોડ કરો

ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા બુક: Driving License Exam book 2023: ભારતમા રોડ પર કોઇ પણ વાહન જેમ કે બાઇક, ફોર વ્હીલર કે ટ્રક જેવા હેવી વાહન ચલાવવા માટે ડ્રાઇવીંગ લાયસન્સ ફરજીયાત છે. આજે આ આર્ટીકલ મા જાણીએ ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા ની પ્રોસેસ. ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માટે સૌ પ્રથમ ડ્રાઇવીંગ લાયસન્સ કોમ્યુટર પરીક્ષા આપવાની હોય છે,તેમા પાસ થયા બાદ લર્નીંગ… Read More »

Gujarat CMO Office whatsapp No: હવે ડાયરેકટ મુખ્યમંત્રી કાર્યાલય ને ફરીયાદ અરજી કરી શકસો,જાહેર કર્યો whatsapp નંબર,જાણો સંપૂર્ણ પ્રોસેસ

Gujarat CMO Office whatsapp No. : નાગરિકોને કોઈને કોઈ નાની મોટી સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો કામ માટે સરકારી ઓફિસોના ધક્કા ખાતા હોય છે પરંતુ સમયસર કામ થતુ નથી અથવા તેમની અરજીનુ નિરાકરણ આવતુ નથી. આવામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય છે. હવે CMO કાર્યાલય ને સીધી ફરિયાદ/અરજી કરી શકાશે. લોકો… Read More »

TOP 5 Places Gujarat : શિયાળામા ફરવા લાયક ગુજરાતના 5 સ્થળો

TOP 5 Places Gujarat : શિયાળામા ફરવા લાયક ગુજરાતના 5 સ્થળો : શિયાળામા લોકો ફરવા જવાનુ વધુ પસંદ કરતા હોય છે. એમા પણ શાળા કોલેજમાથી પ્રવાસે જવાનુ હંમેશા શિયાળા મા જ આયોજન થતુ હોય છે. આજે આ લેખમા આપણે ગુજરાત ના એવા ૫ બેસ્ટ સ્થળોની માહિતી મેળવીશુ જે બજેટમા પણ પોષાય એવા છે. TOP 5 Places Gujarat બહાર… Read More »