Aadhar Card Photo change 2023: આધાર કાર્ડમા તમારો ફોટો સારો નથી લાગતો ? / આ રહિ ફોટો બદલવાની સંપૂર્ણ પ્રોસેસ
Aadhar Card Photo change : આધાર કાર્ડ મા ફોટો બદલવો : શું આધાર કાર્ડ પર તમારો ફોટો સારો નથી લાગતો ? આધાર કાર્ડ મા લાઇવ કેમેરાથી ફોટો લીધેલ હોવાથી તથા ઘણા સમય પહેલાનો તમરો જૂનો ફોટો હોવાથી સામન્ય રીતે બધાને આધાર કાર્ડ મા ફોટો બદલવાની ઇચ્છા હોય છે. આજે આ લેખમા આપણે આધાર કાર્ડમા ફોટો કેમ બદલવો તેની… Read More »