Junior Clerk Exam 2023: જુનીયર ક્લાર્ક પરીક્ષા પ્રેકટીસ પેપર,સીલેબસ,જુના પેપર

Junior Clerk Exam 2023: જુનીયર ક્લાર્ક પરીક્ષા પ્રેકટીસ પેપર,સીલેબસ,જુના પેપર: GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારાતા.૨૯-૧-૨૦૨૩ ના રોજ જુનીયર ક્લાર્ક ની પરીક્ષા લેવામા આવનાર હતી જે રદ કરવામા આવી હતી. ત્યારે હવે પાછી આ પરીક્ષા ક્યારે લેવામા આવનાર છે તે અંગે અગત્યની જાહેરાત કરવામા આવી છે. ઉમેદવારોને ઉપયોગી બને તે માટે અહિં જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપરો,જુનીયર ક્લાર્ક… Read More »

IDBI Recruitment 2023: IDBI બેંકમા 600 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ ૨૮ ફેબ્રુઆરી

IDBI Recruitment 2023: તાજેતર માં IDBI બેંક દ્વારા આસીસ્ટંટ મેનેજરની જગ્યાઓ પર નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ના પદ પર ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે,ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા ઓફીસીયલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરીને નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક… Read More »

PM KISAN YOJNA: જાણો રૂ.2000 નો 13 મો હતો કયારે જમા થશે,નવુ લીસ્ટ ચેક કરો

PM KISAN YOJNA 2023: પીએમ કિસાન યોજના સન્માન નીધી નો 12મો હપ્તો લગભગ તમામ ખેડૂતોના ખાતામાં આવી ગયો છે. જેમનું KYC બાકી છે, તેવા ખેડૂતોને આ હપ્તો જમા થયો નથી અને સમસ્યા નડી રહી છે. ત્યારે આગામી 13મો હપ્તો (13th Installment) કઇ તારીખે આવશે અને તેના પહેલા તમારે શું કરવુ જોઈએ તે આજે જાણી લો અને અમલમાં મૂકી… Read More »

Gujarat Navoday Entrance Exam Prevous Paper Downlaod 2018 to 2022 નવોદય પરીક્ષાના અગાઉના વર્ષોના પેપર ડાઉનલોડ કરો

Gujarat Navoday Entrance Exam Prevous Paper Download : નવોદય પ્રવેશ પરીક્ષા જુના પેપરો : નવોદય વિદ્યાલયો માં ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવા માટેની જાહેરાત આવી ગઇ છે અને નવોદય પ્રવેશ પરીક્ષા ધો.૬ ના ફોર્મ ભરવાનુ ઓનલાઇન ચાલુ થઇ ગયુ છે. ઘણા વાલીઓ એ પોતાના બાળકોનુ નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરી પરીક્ષાની તૈયારી પણ શરુ કરી દિધી… Read More »

આશ્રમ શાળા ભરતી: તાપી જિલ્લાની આશ્રમ શાળાઓમા વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક ની ૬૦ જગ્યાઓ પર ભરતી

આશ્રમ શાળા ભરતી: તાપી આશ્રમ શાળા ભરતી: તાપી જિલ્લાની આશ્ર્મ શાળાઓમા નીચેની વિગતે કુલ વિદ્યાસહાયકોની ૪૯ અને શિક્ષણ સહાયકોની ૧૧ જગ્યાઓ પર ભરતી બહાર પડેલી છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભરતી જાહેરાત અને સૂચનાઓ વાંચીને અરજી કરવાની રહેશે. આશ્રમ શાળા ભરતી જગ્યાઓ ડીટેઇલ વિદ્યાસહાયક ભરતી શિક્ષણ સહાયક ભરતી આશ્રમ શાળા ભરતી જરૂરી સૂચનાઓ અગત્યની લીંક આશ્રમ શાળા ભરતી… Read More »

ગુજરાત એસ.ટી. ની બસમાં ” સોમનાથ, પાવાગઢ, બનાસ, દમણ ગંગા,અમૂલ” આવા શબ્દો કેમ લખેલા હોય છે?

ગુજરાત એસ.ટી. ની બસ : ગુજરાતમાં ચાલતી સરકારી બસોનું સંચાલન GSRTC નિગમ કરે છે GSRTC નુ પૂરું નામ “ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન” છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ રાજ્યની માલિકીની કોર્પોરેશન છે જે ગુજરાત, ભારતમાં અને ભારતના અન્ય રાજ્યોમાં બસ ની સેવાઓ પૂરી પાડે છે. GSRTC મુખ્ય મથક ગાંધીનગરમાં આવેલુ છે અને તેની પાસે લગભગ… Read More »

Statue of unity 360 degree view/સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો, જુઓ એક ક્લિકમાં જુઓ! statue of unity full detail

Statue of unity 360 degree view: સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી: વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઑફ યુનિટી. અદ્ભુત અનુભવ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (SoU) ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે . એક રાજનેતા સમાન, સરદાર પટેલને આધુનિક ભારતના આર્કિટેક્ટ તરીકે વ્યાપકપણે માનવામાં આવે છે. SoU ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે, સરદાર પટેલના અદભૂત યોગદાનની યાદ અપાવશે અને… Read More »

Aadhaar PAN linking: તમારુ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં? ચેક કરો ઘરેબેઠા ૨ મીનીટમા

Aadhaar PAN linking: સરકારે ઇંકમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સેવાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે ચેક કરો તમારા પાન અને આધાર લિંક છે કે નહીં. સરકારે… Read More »

GPCL Recruitment 2023: ગુજરાત પાવર કોર્પોરેશન ભરતી 2023, છેલ્લી તારીખ 16 માર્ચ

GPCL Bharti 2023: ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, GPCL દ્વારા ઓવરમેન અને કોલિયરી એન્જિનિયર પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે. આ અંગે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જે પણ ઉમદેવાર આ નોકરી અંગે રસ ધરાવતા ઉમેદવારો કંપનીની સત્તાવાર વેબસાઇટ ઉપર અરજી કરી છે. GPCL Recruitment 2023 સંસ્થાનું નામ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ કુલ જગ્યા… Read More »

ખેતીની જમીનના 7/12 અને 8-અ ના દાખલા ડાઉનલોડ કરવાની માહિતી 7/12 and 8-a land record download@anyror

ખેતીની જમીનના 7/12 અને 8-અ ના દાખલા ડાઉનલોડ: 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન : ગુજરાત સરકારના રેવેન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઈન બનાવવામાં આવ્યા છે. ગુજરાત ઈ ધરા (Gujarat E Dhara) તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમે ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ (e-Governance Project) માટે એવોર્ડ પણ મળેલ છે. ANYROR… Read More »