AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ 2023

By | February 3, 2023

AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ: માર્કેટીંગ યાર્ડ રાજકોટ APMC રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે લાવતા હોય છે. દરેક ખેડૂતોને હાલ ખેત ઉત્પાદનોના શું ભાવ હાલે છે તે જાણવાની ઇચ્છા હોય છે.

આ પોસ્ટ મા દરરોજ તમે રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડના બજારભાવ જોઇ શક્સો. કપાસ આજ ના બજાર ભાવ, રાજકોટ કપાસ આજ ના બજાર ભાવ, આજ ના બજાર ભાવ રાજકોટ, રાજકોટમાર્કેટીંગ યાર્ડ વોટ્સએપ ગ્રુપ, રાજકોટ યાર્ડ ના ભાવ, રાજકોટ યાર્ડ ના આજ ના બજાર ભાવ.

AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ

આ પણ વાંચો: હિટરના ગેરફાયદા: શિયાળામા હિટરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, થશે આટલા ગેરફાયદા

તા. ૦૩-૦૨-૨૦૨૩ કિંમતો રૂ. પ્રતિ 20 Kg

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.15501685
ઘઉં લોકવન501564
ઘઉં ટુકડા516594
જુવાર સફેદ8651085
જુવાર પીળી565611
બાજરી295490
તુવેર12301550
ચણા પીળા810954
ચણા સફેદ14002350
અડદ11051450
મગ13001653
વાલ દેશી22112590
વાલ પાપડી24502640
ચોળી11001360
મઠ12001800
વટાણા6001020
કળથી11451365
સીંગદાણા18151875
મગફળી જાડી12001515
મગફળી જીણી11801385
તલી25503551
સુરજમુખી8211125
એરંડા13221390
અજમો22413300
સુવા17001700
સોયાબીન9801025
સીંગફાડા13501818
કાળા તલ23812881
લસણ125415
ધાણા10201425
મરચા સુકા18004035
ધાણી10501900
વરીયાળી22502750
જીરૂ50505850
રાય9211080
મેથી9111190
કલોંજી22002945
રાયડો9301040
રજકાનું બી32003597
ગુવારનું બી11251155
શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ400800
બટેટા130215
ડુંગળી સુકી75251
ટમેટા100250
કોથમરી100320
મુળા140260
રીંગણા150520
કોબીજ2080
ફલાવર250510
ભીંડો8001200
ગુવાર10001450
ચોળાસીંગ250750
વાલોળ200400
ટીંડોળા270530
દુધી100300
કારેલા200650
સરગવો400950
તુરીયા150520
પરવર300600
કાકડી200650
ગાજર150330
વટાણા330580
તુવેરસીંગ8501220
ગલકા120550
બીટ100220
મેથી50130
વાલ350700
ડુંગળી લીલી100260
આદુ8501060
ચણા લીલા200420
મરચા લીલા220630
હળદર લીલી350650
લસણ લીલું370870
મકાઇ લીલી160240

Rajkot market yard onion price

જો તમે રાજકોટ માર્કેટના દરરોજ ડુંગળીના ભાવ ને જાણવા માંગતા હો, તો તમને અહીં મળી જશે કારણ કે, અમે દરરોજ બધી જણશીની કિંમત આપી રહ્યાં છીએ, જે ખેડૂતમિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે. અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર બધા ગુજરાત બજાર ભાવ માટે વિડિયો આપી રહ્યા છીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લીધી નથી, તો તમે અમારી યૂટ્યૂબ ચેનલ દ્વારા પણ બજાર ભાવ જાણી શકશો. પણ, અમે આજે online price today, cotton price today અને બધા બજાર ભાવ તથા કોમોડિટી ભાવ માટે વિડિઓ આપી રહ્યા છીએ.

અગત્યની લીંક

રાજકોટ માર્કેટ યાર્ડ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

One thought on “AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ 2023

  1. Pingback: Holi Date 2023: આ દિવસે છે હોળીનો તહેવાર,જાણો શુભ મુહુર્ત - TETHTATGURU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *