2023 Festival List Gujarati ૨૦૨૩ ના તહેવારોનુ લીસ્ટ ગુજરાતી : થોડા દિવસોમા ૨૦૨૩ ના વર્ષની શરુઆત થશે. અહિં ૨૦૨૩ ના વર્ષમા આવતા તહેવારોનું લીસ્ટ આપેલ છે. જે તમે મહિનાવાઇઝ આવતા તહેવારોનું લીસ્ટ વાંચી શક્સો અને PDF પણ ડાઉનલોડ કરી શકસો.

2023 Festival List Gujarati ૨૦૨૩ ના તહેવારોનુ લીસ્ટ ગુજરાતી
14 જાન્યુઆરી – લોહરી અને મકરસંક્રાંતિ
21 જાન્યુઆરી – મૌની અમાવસ્યા
26 જાન્યુઆરી – વસંત પંચમી
18 ફેબ્રુઆરી – મહાશિવરાત્રી
7 માર્ચ- હોળી
22 માર્ચ- ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે
29 માર્ચ – દુર્ગા અષ્ટમી
30 માર્ચ – રામ નવમી
4 એપ્રિલ – મહાવીર જયંતિ
6 એપ્રિલ – હનુમાન જયંતિ
14 એપ્રિલ – બૈસાખી
5 મે – બુધ પૂર્ણિમા
19 મે – વટ સાવિત્રી વ્રત
3 જુલાઈ – ગુરુ પૂર્ણિમા
30 ઓગસ્ટ – રક્ષા બંધન
6 સપ્ટેમ્બર – જન્માષ્ટમી
29 સપ્ટેમ્બર – પિતૃપક્ષ શરૂ થાય છે
19 સપ્ટેમ્બર – ગણેશ ચતુર્થી
12 નવેમ્બર -દિવાળી, નરક ચતુર્દશી
14 નવેમ્બર – ગોવર્ધન પૂજા
19 નવેમ્બર – છઠ પૂજા
2023 ના વર્ષ નું રજાઓ નું લિસ્ટ | Click Here |
નવા વર્ષ વિક્રમ સંવત 2079 નુ કેલેન્ડર PDF | Click Here |
ગુજરાતી કેલેન્ડર 2023 | Click Here |
Home Page | Click Here |